Bhagvane Mane Puchyu Tu Kone Prem Kare Che
પ્રેમ તો પ્રેમ જ છે
ભગવાને મને પૂછ્યું તું કોને પ્રેમ કરે છે…?
મેં તારૂં નામ કહી દીધું
ભગવાન પણ એતો તને મતલબ થી પ્રેમ કરે છે
મેં કીધું મને બધી ખબર છે
ભગવાન જાને છે તોય પાગલ ની જેમ ચાહે છે
મેં કહ્યું ભલે મતલબ થી
પણ એ પ્રેમનું નાટક તો ખુબ સરસ કરે છે
Prem To Prem J Che
Bhagvane Mane Puchyu Tu Kone Prem Kare Che
Me Taru Name Kahi Didhu
Bhagvan Pan Aeto Tane Matlab Thi Prem Kare Che
Me Kidhu Mane Badhi Khabar Che
Bahgvan Jane Che Toy Pagal Ni Jem Chahe Che
Me Kahyu Bhale Matlab Thi
Pan Ae Premnu Natak To Khub Saras Kare Che
-
Download
Added by: J.K. AHIR File size: 98 KB Downloads: 44
Loading...
Category: Gujarati Image
Tags:
Tags:
- ⇒ Last Update! 17-06-2024
Leave a Reply: